ગીર ગઢડા તાલુકાના ખેડૂતોના વિવિધ પ્રકારના પ્રશ્નો નાં હલ માટે ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું.

0
107

ગીર ગઢડા મામલતદાર કચેરીએ લીંબાણી ભીખાભાઇ કાનજીભાઇ રહે . વડવિયાળા હસમુખભાઇ ઉકાભાઇ કથીરીયા રહે . જામવાળા દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

ગીર જંગલમાંથી પશુ પાલકોને જંગલ બહાર વસાહતોમાં ગયા બાદ સિંહ-દીપડા વન્યપ્રાણી ઓ હિંસક પશુઓ રેવન્યુમાં ગીર બોર્ડર અને ગીર બહાર ચાલી ગયા છે જે રેવન્યુના ગામડાઓમાં પોતાના સિંહ અને બાળ દીપડાના બચ્ચાનો ઉછેર ખેડૂતોના ખેતરમાં નદી કાંઠાની ઝાડી ઝાંખરીમાં કરે છે અને ખેડૂતોને અવાર-નવાર રંજાડતા હોય છે. નાની મોટી ઈજા કરતાં જોવા મળે છે અને ખેડૂતોના જીવ લઈ લીધા છે આવા કિસ્સામાં ખેડૂતોને ખેતીવાડીમાં દિવસે થ્રિફેઇજ પાવર આપવો જોઈએ તેમજ બગસરા તાલુકાના ઉપરા છાપરી (૬) કિસા માનવ મૃત્યુ ના દીપડા થી થયા ત્યારે સરકાર સફાળી જાગી છે અને દિવસે થ્રિફેઇજ પાવર ખેતીવાડીમાં આપવા આવેજેથી ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ આવા ગીર ગઢડા તાલુકામાં 10 ઊભા કરે તો ખેડૂતોને ખેતી વાડી માં દિવસે થ્રિફેઇજ પાવર મળી શકે

ગીરગઢડા તાલુકામાં બે વિજ સ્ટેશન છે 10 નવા ઉભા કરવામાં આવે તો થ્રિફેઈજ પાવર દિવસે ખેડૂતોને મળી શકે

૬૬ કે વી ધોકડવા કંસારી કોડીનાર આ તમામ ૬૬ કે વી સમયસર મરામત મેનેજમેન્ટ કરવામાં આવતી નથી જેથી વારંવાર પાવરડૂલ ના પ્રશ્નો ઊભા થાય છે

સરકારશ્રી દુધાળા પશુઓ માટે લોન આપવાની જાહેરાત કરે છે પરંતુ લોન લેનાર ખેડૂતને રાષ્ટ્રીય કૃત બેંકો લોન ધિરાણ આપવા નો અનાદર કરે છે જેથી સરકાર શ્રી આવી જાહેરાત કરતા પહેલા એસ.બી.આઇ બેન્ક ને લોન આપવા પશુપાલકો અને ખેડૂતો સહાય સબસીડી નો લાભ મળે તેવા હેતુસર લેટર કરવામાં આવે અને

એસ.બી.આઈ બેન્કો ને લોન આપવા પશુ પાલકો અને ખેડુતોને સહાય સબસીડી નો લાભ મળે તેવા મહેતુસર લેટર કરી મન ૩. ટેકાના ભાવે મગફળી , સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવા ની જાહેરાત કરી છે . લાભ પાંચમ થી તો સરકાર ને ખબર જ છે . કે કિસાન દેવાદાર છે , કર્જભોગવી રહયો છે , ઓ ખેતિ એકજ એવો ફુટ્યમ્ છે . ખોટખાઈ ને ધંધો કરવો પડે છે . ખેડુતો પોતાના ખેતરમાં પિયત આપત ૧ જુનથી સીંગ નું વાવેતર કરે છે અને આવી શિંગ તાઃ ૦૧/૦૯ થી પહેલી સપ્ટેમબર થી ખેડુત ઉપાડી ઉત્પાદન લઈ લે છે . જેનો . મજુરી અન્ય ખર્ચને પહોંચી બજારમાં વહેંચી દેતા હોય છે . આવી સીંગ ખેડુત વેપારી હોઈ તે પોતાના ખાતામાં લાગવગ આવઇ લોના ખાતામાં ટેકાના ભાવે વહેચી ખેડુતને મળતો લાભ પોતે વેપારી લેય છે . જેથી ઓછામાં ઓછા ૧૫/૦૯ થી ખરીદી શરૂ કરવા અમારી માંગણી છે.

ખેડુત ખેતરમાં ઉભેલા પાક બચાવવા ફૅન્સીગ તાર અને જાળી વસાવવા તૈયાર છે . પટ્ટા કોઈ ચોકસ સબસીડી અને ફોર્મ સ્વીકારવા મંજુર કરવા કચેરી નથીજ તો . ચોકસ પણે ૮૦ ટકાં સબસીડી આપવી અમને લેખિત જાણ કરવી કૅન્સીગ જાળી તાર , કોર્સ , કઈ કચેરીમાં જમા કરાવવુતે જાહેરાત કરવી

ખેડુતના ખેતીવાડીમાં ચાલતા વિજ કનેકશન બાબત ખેડુતના ખેતિવાડી ટી.સી. ફોલ્ટ હોય તો જી , ઈ.બી.ના કર્મચારી તપાસ કરવા આવવાના બહાને કોડુતને બોર્ડ નું બીલ આપી ૧૨૦૦૦ જેટલી રકમ , વાસુલે છે . રીપોર્ટ ટીસીકોટ છે ૨ ટીસી વધુ પાવર કાઢે છે . જેની ખેડુતોને આઠ દિવસ માં બે વખત મોટર ભળીજાય છે . ૧૮૦૦૦ રૂ ખોડુતોને રીવાઈ ડાંગના ભરવા પડે છે . પી.જી.વી.સી.એલ. દવારા ૧૨૦૦૦ નો દંડ આપવા માં ખાવે છે . ટીસી ફોલ્ટ કે જરૂરથી વધુ પાવર કદરૂં છે.તેવો રીપોર્ટ સગેવગે કરી ખેડુતો પાસેથી મન સીગલી દંડ વસુલે છે. આ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું.

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here