જસદણ શહેર તેમજ પંથકમાં કોરોના નો કહેર યથાવત વધુ ૧૦ કોરોના ની ઝપટે…

0
214

આજરોજ જસદણ પંથકમાંથી ૧૬૩ વ્યક્તિઓ ના રેપીડ ટેસ્ટ કરવામાં આવતા જેમા ૨ પુરૂષ તેમજ ભાડલા ગામના ૧ મહિલા અને પ્રતાપપુર ગામના ૨ મહિલા ૧ પુરૂષ અને મોણપર (ચોટીલા) ગામના ૧ મહિલા ૨ પુરૂષ એમ ૯ કોરોના રેપીડ ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ….

તેમજ જસદણ શહેરના ૧ પુરૂષનો કોરોના RTPCR રાજકોટ લેબોરેટરી રિપોર્ટ પોઝીટીવ…

આજના કુલ ૧૦ કોરોના રિપોર્ટ પોઝીટીવ…

વિંછીયા પંથકમાં ૧૦૫ વ્યક્તિઓના કોરોના રેપીડ ટેસ્ટ કરવામાં આવતા તમામ રિપોર્ટ નેગેટીવ

અહેવાલ કરશન બામટા , જસદણ