પી એમ કિસાન યોજનામાં કરોડોનું કૌભાંડ ગીર સોમનાથ જિલ્લામાં.?

0
186

ગરીબ ખેડૂતોને લાભ આપવા માટે ધડાયેલી પી.એમ. કિસાન યોજનામાં કરોડોનું કૌભાંડ
જિલ્લા વિકાસ અધિકારી એ કર્યા તપાસ ના આદેશ.ઓનલાઇન કૌભાંડ કરી કરોડો રૂપિયા કાઢી લેવામાં આવ્યા. માસ્ટ માઇડ કોણ.? પી.એમ કિસાન યોજના અન્વયે ખેડૂતોને બદલે અન્યોને નાણા ચૂકવાય રહ્યા હોવાની ફરિયાદો વધતા રાજ્ય સરકારે આપ્યા તપાસના આદેશ.અને આવ્યું કૌભાંડ બહાર.
રિકવરી સાથે સંડોવાયેલા સામે કાર્યવાહી ની તૈયારી હાલ
સૂત્રાપાડા તાલુકો એ.પી સેન્ટર.ગિરસોમનાથ જિલ્લાના તમામ તાલુકામાં યુદ્ધના ધોરણે તટસ્થ તપાસ ની જરૂર.
સુત્રાપાડા તાલુકામાં ડમી ખેડૂતોને ચુકવાયા પૈસા.
હજારો નામે બોગસ રજીસ્ટ્રશનો કરાયા.
સુત્રાપાડા તાલુકો મોખરે
તમામ ગામના તલાટીઅો ને લાભાર્થીઅો ની ખરાઇ કરાવ કર્યા આદેશ.
સુત્રાપાડા તાલુકા નુ લોઢવા, પાઘરૂકા અને બોસન ગામ ના યુવકો સુત્રઘાર.
બોગસ રજીસ્ટ્રેશન માં એક જ નંબર વારંવાર એડ કર્યો.
જે વ્યકતી નો નંબર એડ કરાયો તે કોભાંડ થી અજાણ.
બુઘ્ઘીપુર્વક કોભાંડ કરી સરકારી યોજના ના નાણાં બારોબાર ચાંઉ..
તામિલનાડુ રાજ્યમાં પી.એમ કિસાન યોજનામાં 110.કરોડનું કૌભાંડ બહાર આવતા તામિલનાડુ સરકારે ૮૦ કર્મચારી ને સસ્પેન્ડ કર્યા અને ૩૪. અધિકારી ઓ ને બરતરફ. જોવાનું યે રહ્યું કે આ રાજ્ય વ્યાપી કૌભાંડની ગુજરાત સરકાર તટસ્થ તપાસ કરી છું નિર્ણય કરેશે. તે તો આવનારો સમયજ બતાવશે ? હાલ તો ગરીબોના ભાગના કરોડો રૂપિયા ઉપડી ગયા.

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here