કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા પેસેન્જર ની હેરફેર પકડી પાડતી આનંદપર ચેકપોસ્ટ

0
592

જામનગર ના કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા નોવેલ કોરીના વાયરસની મહામારીને કારણે જાહેર કરવામાં આવેલા ‘ લોકડાઉન અંતર્ગત કોઇપણ વાહનમાં પેસેન્જર ને લઇ જવા કે લાવવા નહીં તેમજ ચારથી વધુ માણસો ભેગા કરવા નહીં , જેના અનુસંધાને . કાલાવડ ગ્રામ્ય ના આનંદપર ચેક પોસ્ટ હાજર પોલીસ કર્મી, દૃવારા તુફાન કાર નંબર mp 04 bc 4120 ના ચાલકે ને તપાસ કરતા પોતાના અંગત આર્થિક લાભ માટે વિસ થી વધુ શ્રમિકો ને બેસાડી માણસો ભેગા કરી માણસોની હેરાફેરી કરી રહ્યા હોઈ ને તેમને પકડી પડ્યા હતા અન્ય વ્યક્તિને કોરીનાવાયરસનો ચેપ લાગી શકે તેવી બેદરકારી દાખવી હતી . આ કારણે આરોપી ડ્રાઈવર ની ધરપકડ કરવામાં આવી.

કાલાવડ ગ્રામ્ય ના પી.એસ.આઈ એસ.એમ.રાદડીયા સાહેબ તથા ફરજ પર ના પોલીસ કોન્સ્ટેબલ શ્રીરાજસિંહ જાડેજા તથા એલ આર ડી ના અસ્લમ દોઢિયાં, બાબુભાઇ મકવાણા, મોહિતસિંહ જાડેજા , ચિરાગભાઈ બારોટ અને આરોગ્ય વીભાગ ના કર્મી જયસુખ મકવાણા, ચેતના ખીમસુરીયા , દિવ્યા ઓઝા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.ઉપરાંત પોલીસ સાથે કેમેરામેન લલિતભાઈ નંદાણીયા દ્વારા વિડીયોગ્રાફી કરવામાં આવી હતી.

જયારે આ કોરોના ની મહામારી ચાલુ છે અને સરકાર દ્વારા આંશિક છુટછાટ આપવા માં આવી છે આજે ઘણા લોકો આજે આણંદપર ચેક પોસ્ટે થી પરત પણ કર્યા હતા જેતે જિલ્લા ની બોર્ડર પર અવાર જવર ની છૂટ નથી
જામનગર એસપી સાહેબ ના આદેશ થી ગ્રામ્ય વિસ્તાર માં પણ આની કડક અમાલવારી થાઈ તેનું ચેક પોસ્ટ પર આદેશ આપેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here