આટકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ એન્ડ વેલ્નેસ સેંન્ટ્રલ વીરનગરની આરોગ્ય ટીમ દ્રારા

0
52

આજ તા:16/09/2020ના રોજ ગામના બધા લોકો જે સુપરસ્પ્રેડર જેમાં દુકાનો વાળા: વેપારી લોકો તેમજ ફેરી વાળા-શાકભાજી વાળા એન્ટી જન ટેસ્ટ કરવામાં આવ્યા. 50 ટેસ્ટ કરીયા તેમાથી 1 વ્યક્તિને પ્રોઝિટીવ હિતેશભાઈ વેકરીયા ગ્રામ-પંચાયત ના સદસ્યને આવ્યો. વીરનગર ગામના સરપંચ; તાલુકા પંચાયત નો સ્ટાફ તેમજ વીરનગરના ગ્રામ -જનો દ્રારા સારો સાથ – સહકાર આપવામાં આવ્યો હતો. તેમજ ગ્રામ-પંચાયતના સભ્યો અને કર્મચારીઓના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં.

અહેવાલ- કરશન બામટા, આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here