હાથમાં ચૂડો, માથામાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર, આ છે પૂનમ પાંડેનો લગ્ન પછીનો લુક

0
235

નવપરણિત મોડેલ પૂનમ પાંડે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી. તે પતિ સેમ બોમ્બે સાથે દેખાઇ હતી. લગ્ન બાદ પૂનમના હાછમાં ચુડો, માથા પર સિંદૂર અને  ગળામાં મંગળસુત્ર જોવા મળ્યું હતું. પૂનમ અને સેમ એરપોર્ટ પર જોવા મળ્યા હતા 
 

પૂનમ પાંડેએ 1 સપ્ટેમ્બર 2020 માં અંગત લોકોની હાજરીમાં સેમ બોમ્બે સાથે લગ્ન કર્યા હતા. તેણે લગ્ન કરી અને પોતાના ચાહકોને આશ્ચર્યમાં મુકી દીધા હતા. તેણે સોશિયલ મીડિયા પર પણ ઘણા ફોટો શેર કર્યા હતા. પૂનમ પાંડે અને સેમ બોમ્બેએ 27 જુલાઈએ લોકડાઉન દરમિયાન સગાઈ થઈ હતી. 

પૂનમે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે પોતાનાં લગ્ન વિશે કહ્યું હતું કે કોરોના રોગચાળાના સતત દુખદ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે અમે થોડી ખુશી ફેલાવવાનું નક્કી કર્યું. અમારા લગ્ન બાંદ્રાના ઘરે થયા હતા. તેમાં અમારા કુટુંબ અને મિત્રો જ હાજર રહ્યા હતા.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here