ગીર સોમનાથ દ્વારા છેલ્લા એક વર્ષથી ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.

0
279

ગીર સોમનાથ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે હેતુથી ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ દ્વારા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા બાબતે આપેલ સુચના અનુસાર ગીર સોમનાથ એસ.ઓ.જી. પો.ઇન્સ . શ્રી એસ.એલ.વસાવા સાહેબ તથા પો.સબ ઇન્સ . શ્રી વી.આર.સોનારા સાહેબના માર્ગદર્શન અનુસાર તા .૧૭ / ૦૯ ૨૦૨૦ ના એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. એલ.ડી.મેતા તથા પો.હેડ.કોન્સ . એન.વી.કછોટ તથા સુભાષભાઇ પી . ચાવડા એ રીતેના તાલાળા પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા . દરમ્યાન પો.હેડ.કોન્સ . નરેન્દ્રભાઇ કછોટ ને મળેલ બાતમી આધારે તાલાળા પો.સ્ટે.ના ગુ.ર.નં. ફ .૪૨ / ૧૯ આઇ.પી.સી. કલમ ૪૫૭,૩૮૦ મુજબના ગુનાના કામે છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી મનીષ ઉર્ફે બકરી કરશનભાઇ પરમાર , ઉવ .૨૭ , જાતે દેવીપુજક , રહે.વીરપુર પ્લોટમાં તા.તાલાળા વાળાને તાલાળા વિરપુર રોડ ઉપર મામલતદાર કચેરી પાસેથી ઝડપી લઇ સી.આર.પી.સી. કલમ -૪૧ ( ૧ ) ( આઇ ) મુજબ ધોરણસર કાર્યવાહી કરી તાલાળા પો.સ્ટે.ને સોપી આપવા તજવીજ કરેલ છે .

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ