ડી.આઇ.જી અને એસ પી ના માર્ગદર્શન તળે.

0
85

નવાબંદર મરીન પોલીસ સ્ટાફના જમાદાર એમ.જે .વાળા સાહેબ દ્વારા ચાર બોટલ ઈંગ્લીશ દારૂ સાથે વાંસોજ ગ્રામપંચાયત સભ્ય ના છોકરા ને ઝડપી લીધો

૧૬/૦૯/૨૦૨૦ના રોજ રાજકીયઓથ ધરાવતો વાંસોજ નો બુટલેગર મોહન દેવત વાજા નામનો શખ્સ ચાર બોટલ ઈંગ્લીશ દારૂની બોટલ લઇ આવી રહ્યો હતો ત્યારે જમાદાર એમ.જે.વાળા સાહેબ ત્યાં પોહસી જતા તેમની તાપસ કરતા ઈંગ્લીશ દારૂની ચાર બોટલ કિંમત ૧૬૦૦ સાથે ઝડપી લીધો.

આરોપી મોટી રાજકીયઓથ ધરાવતો હોય અને હાલ વાંસોજ ગ્રામપંચાયત સભ્ય નો છોકરો હોય જેથી કરી લોક ચર્ચા વાયુ વેગે ઉઠી…

જયારે લોક મુખે થી ઉઠી ચર્ચા કે આરોપી સવારે ૧૦ પેટી માલ હોડી દ્વારા લાવેલ અને ફરીવાર પણ ૪ વાગ્યે હોડી માજ માલ લાવતો હતો અને પોલીસે ઝડપી લીધેલ એવું લોક મુખે ચર્ચાઈ રહ્યું હતું જેથી કરી હકીકત બાર લાવવા પ્રેસ રિપોર્ટર વે પોલીસ મથકે જય રૂબરૂ તપાસ કરી તો આરોપી ત્યાં હાજર જ ન હતો એટલે એમ.જે.વાળા સાહેબ નો ટેલિફોનિક વાત કરતા પહેલા તેમને ફોન રિસીવ ના કર્યા અને FIR ની કોપી માંગતા તેમણે જણાવ્યું હતું કે આરોપી ને જામીન મુક્ત કર્યા છે અને FIR ઓનલાઈન થઈ છે માટે તમે પી.એ.સો પાસેથી વિગત મેળવી શકો હું FIR ની કોપી નહિ આપી શકું…

જે વા જવાબ આપેલા તે માં સ્પષ્ટ થઈ શકે છે કે લોકમુખે થી જે ચર્ચા થઈ રહી છે હોડી માં દારૂ ની હેરા ફેરી થઈ હતી તો બાકીનો મુદ્દામાલ ક્યાં ગયો???

આમાં છુ હશે વાળા જામદારે લેતી દેતી કરી હશે કે? રાજકીય ભલામણ થી પોલીસ લાજ કાઢી રહી છે ? આમ વાંસોજ ના બુટલેગર ને કોનું હશે આવડું મોટું સુરક્ષા કવચ ? તેવા ગામની બજારોમાંથી ઉઠ્યા સવાલો…

જેમાં પોલીસે હોડીમાં હજારો રૂપિયાનો દારૂ ઝડપયો અને માત્ર ચાર બોટલ બતાવી આરોપીને છોડી મુકાયો છે, તો હોડીમાંથી બાકી નો દારૂ હજારો રૂપિયાની કિંમત નો ઝડપાયો તે કયાં તેવા પણ ઉઠયા લોકોમાંથી સવાલો

અહેવાલ- મણિભાઇ ચાંદોરા, દીવ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here