ગીરગઢડા તાલુકા યુવા ભાજપ પ્રમુખ રાકેશભાઈ ઉનડકટ દ્વારા ગુજરાત ના પનોટપુત્ર એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના૭૦.માં જન્મ દિવસ નિમિતે 70.નાસ્કસ્ટીમ મશીનનું વિતરણ કરવામાં આવ્યું

0
91

હાલની કોરોના મહામારી ધુસ્કેભુસ્કે વધી રહી છે ત્યારે ગિરગઢડા માં રોજબે રોજ 3.થી 4. કોરોના પ્રોઝેટિવ કેસ હોયજ છે. ત્યારે આ યુવા નેતા યે નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસ ને દયાને લઈને પાર્ટી દ્વારા સેવા સપ્તાહ ઉજવાઇ રહ્યું છે ત્યારે ગિરગઢડા તાલુકા ભાજપા પરિવાર દ્વારા પણ ઘણા કાર્યકમ થયેલ છે સેવા સપ્તાહ અંતર્ગત ગિરગઢડા તાલુકા યુવા ભાજપ પ્રમુખ રાકેશ ઉનડકટ દ્વારા 70. સ્ટીમ મશીન નું વિતરણ કરવામાં આવ્યું આ તકે ગિરગઢડા તાલુકા મહામંત્રી ઉકાભાઇ વાધેલા. ગિરગઢડા સરપંચ કશુભાઈ ભાલીયા.કર્ણભાઈ જોલિયા. ધર્મેશભાઈ કપોપરા. બાબુભાઇ રાઠોડ. દ્વારા વિવિધ વિસ્તારોમાં જઈને જરૂરિયામંદ લોકોને કોરોના મહામારી થી બચવા માટે નવતર આયોજન કરવામાં આવ્યું હતું.

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here