
જસદણના પી આઈ જોશી સાહેબ તેમજ cpi રામાનુજ સાહેબ તેમજ નગરપાલિકાનાા તથાઆરોગય વિભાગ સાથે સભ્ય દ્વારા માસ્ક વિતરણ કરેલએકહજાર માસક નુું વિતરણ કરવામાં આવ્યું હતું ઘરે દુકાન એસ ટી, બસટેન સહિતના વિસ્તારોમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું અનેે લોકોને ફરજિયાત માસ્ક પહેરોો અને કોરોના થી બચો
અહેવાલ- કરશન બામટા, આટકોટ