ગીર ગઢડા મુકામે ભારતમાતા મુર્તી પ્રતિષ્ઠા નું આયોજન કરવામાં આવ્યું હતું

0
52

ગીર ગઢડા મૂકામે ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના ગીર ગઢડા તાલુકા સંયોજક કુમારભાઈ પરમાર અને સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર ગીર ગઢડા ના સહયોગથી ગીર ગઢડા મુકામે ભારતમાતા મૂર્તિ પ્રતિષ્ઠા નું આયોજન કરેલ જેમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ધારાસભ્ય કે. સી. રાઠોડ સાહેબ ના હસ્તે ભારત માતાની મૂર્તિની પુજા વિધી કાર્યક્રમ કરેલ જેમાં સરપંચ શ્રી કે.બી. ભાલિયા તથા જિલ્લા વાલી હિંમતભાઈ પડસાળા તા.ભા.મહામંત્રી ઉકાભાઈ વાઘેલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મુકેશભાઇ ગાંધી તથા વેપારી અગ્રણીઓ તથા જયેશભાઈ રાઠોડ, મનુભાઈ વાજા,હસમુખભાઈ પરમાર, રમેશભાઈ મકવાણા દિનેશભાઈ મકવાણા પ્રકાશભાઈ વાઘેલાદિલીપભાઈ ગોહીલ હૉદિકભાઈ પાનસૂરીયા દિલાવરભાઈ પઠાણ તથા ભાજપ કોગ્રેસ ના આગેવાનો તથા અલગ અલગ સંગઠનો તથા સંસ્થાઓ તેમજ હિંદુ મુસ્લિમ તમારા સમાજ ના સામાજિક કાયૅકરો તમામ ગ્રામજનોની હાજરીમાં આજરોજ તા.17/9/2020 ના ગુરૂવારના રોજ 4:00 વાગ્યે ભારત માતાની મૂર્તિ પ્રતિષ્ઠા નો કાર્યક્રમ ની ઉજવણી કરેલ.

અહેવાલ- હમીરસિંહ દરબાર ,ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here