મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રધાનમંત્રીની જનહિત યોજના ‘નલ સે જલ’ અન્વયે ગુજરાત 75% લોકોને ઘરે-ઘરે નળ દ્વારા પાણી પહોંચાડીને દેશભરમાં અગ્રેસર છે. રાજ્યમાં કોઇપણ વ્યકિતને ફ્લોરાઇડ કે ક્ષારયુક્ત પાણી પીવું ના પડે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ.

અહેવાલ- કરશન બામટા,જસદણ