માછીમારો પર લાગ્યું કોરોના નું ગ્રહણ અનલોક અને ચોમાસા બાદ પણ હજારો માછીમારો ની બોટો ઠપ્પ કરોડો નું નુકશાન

0
224

આ દરસ્યો છે દેશ ના સોંથી મોટા બંદરો મા નામના ધરાવતા વેરાવળ બંદર ના જ્યા 5 હજાર જેટલી બોટો દ્વારા માછીમારી કરવામાં આવે છે સામાન્ય રીતે ચોમાસા ની સિઝન અને વવાજોડા સમયે આટલી મોટી સનખ્યામાં અહીં બોટો લાંગરેલી જોવા મલે છે  પરન્તુ વર્તમાન વર્ષ ચોમાસા એ વિદાય લેવા છતાં અહીં બોટો નો ખડકલો જોવા મળી રહ્યો છે કારણ કે ન તો અહીં ખલાસલી છે કે ન તો માછીમાર જેના કારણે બોટ હોવા છતાં ધંધા રોજગાર બન્ધ છે.


છેલા 7 મહિનાથી બોટો ઠપ છે કોરોના ને લય લોકડાઉન બાદ લાંબો સમય માછીમારી બન્ધ રહી વેરાવળ મા આંધરા વલસાડ સહિત દેશ ના અનેક જગ્યાએ થી માછીમારો વેરાવળમાં માછીમારી કરી રોજી રોટિમેળવતા હતા
પરન્તુ લોકડાઉન માં આ માછીમારો મહિનાઓ સુધી અહીં હેરાન થાય અને આખરે તેને વતન રવાના  કરાયા હતા પરન્તુ. આ માછીમારો વતન રવાના થયા બાદ હવે પરત આવવા ત્યાર નથી. જેને લય હજારો ની સનખ્યામાં બોટ બન્ધ પડી છે અને વેરાવળ બંદર ની શોભા વધારી રહી છે વેરાવળ ના મચીમરો એ જેમતેમ લોગડાઉન કાઢ્યું પરતું હવે  મોટો સવાલ એ છે કે તેઓ ના ઘરમાં ખાવા પણ કાંઈ ન વધ્યું બોટો દરિયો ખેડે તો આવક થાય અને ગુજરાન ચાલે પરન્તુ બોટો ચલાવનાર કોઈ નથી કે નથી તેમાં જરૂર પડે તે ખલાસલી ઓ
માછીમારો સરકાર પાસે માનગ કરી રહ્યા છે કે સરકાર કોઈ મદદ કરે તો ફરી ધંધા રોજગાર શરૂ થઇ.

દેશ ના મોટા બંદરો માં નામના ધરાવતા વેરાવળ સહિત સૌરાષ્ટ્ર ના બંદરો દર વર્ષ 3700 કરોડ રુપુયા ની માછલી એક્સપોર્ટ કરતા હતા  પરન્તુ વર્તમાન વર્ષ તેમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે અને 1000 કરોડ ને પાર પણ ન પહોંચે તેવું લાગી રહ્યું છે.

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here