ગીરગઢડા આઈ.ટી.આઈ.માં પ્રવેશ સત્રમાં ખાલી રહેલ બેઠકો ભરવામાં આવશે

0
249

ગીર સોમનાથ રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજ્યની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ગીરગઢડામાં કેટલાક વ્યવસાયોમાં પ્રવેશ સત્ર ઓગસ્ટ-૨૦૨૦માં જુજ બેઠકો ખાલી રહેલ છે. આથી પ્રવેશવાંચ્છુ ઉમેદવારોએ સંસ્થા ખાતેથી તેમજ ઈન્ટનેટના માધ્યમથી ઓનલાઈન https://itiadmission.gujarat.gov.in ઉપરથી પ્રવેશ ફોર્મ ભરી તા.૨૫-૦૯-૨૦૨૦ ના સાંજે ૬ કલાક સુધીમાં રૂબરૂ જરૂરી પ્રમાણપત્રો સાથે જમા કરવા ઔધોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે.

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ