ગોંડલ રાધાકૃષ્ણ નગરમાંથી મોટરસાયકલની ચોરી

0
60

ગોંડલ રાધાકૃષ્ણ નગર મામા દેવ ના મંદિર પાસે રહેતા પરેશભાઈ ભરતભાઈ ઠુમર ઉંમર વર્ષ 33 ઘર પાસે પાર્ક કરેલ મોટરસાયકલ GJ03AM 6142 કિંમત રૂપિયા 15000 કોઈ ચોરી કરી લઇ જતા સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here