જસદણ તાલુકાના કોઠી ગામે રમતા રમતા બાળક કુંડીમાં પડી જતા મોત થયું હતું

0
84

અઢી વર્ષનો બાળક કુંડીમાં પડી જતાં મોત થયું હતું એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી ફેલાઇ હતી

જસદણ તાલુકાના કોઠી ગામે હાંડા પરીવાર એકના એક પુત્રનું મોત થતાં પરિવારમાં આમ શોકફેલાયો હતો વીગતો અનુસાર અશ્વિનભાઈ ચનાભાઈ હાંડા નો પુત્ર, સત્યમ અઢી વર્ષ વાડી મા રહેતા રમતાં રમતાં બાળક કૂડી મા પડી જતાં મોત થયું હતું અશ્વિનભાઈ ને બાળક મા એક પુત્ર હતો પુત્રી નાના એવા કોઠી ગામ માં શોકની લાગણી વ્યાપી ગઇ હતી હાંડા પરીવાર નો પુત્ર છીનવાઈ જતાં કુદરતી કાળ રુપી વિજળી પડતાં પરીવાર શોકફેલાયો હતો હસતા ખેલતા પરિવાર પર કુદરત પણ રુઢી હોય તેમ નાનાં એવાં બાળક ને છીનવી લીધો.


અહેવાલ- કરશન બામટા, આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here