જસદણ શહેર – પંથકમાં કોરોના નો કહેર યથાવત વધુ ૧૫ કોરોના ની ઝપટે.

0
56

આજરોજ જસદણ શહેર / તાલુકામાં ૧૫૨ અને વિંછીયા શહેર / તાલુકામાં ૩૧ વ્યક્તિઓ નો કોરોના રેપીડ ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેમા જસદણ શહેર ની ૬ મહિલા અને ૫ પુરૂષ નો તેમજ આટકોટ ૧ જંગવડ ૧ દડલી ૧ ત્રંબા (રાજકોટ) ૧ એમ કુલ ૧૫ વ્યક્તિઓનો કોરોના રેપીડ ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે

જસદણ શહેર તેમજ પંથકમાં આજના દિવસના કુલ ૧૫ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે

અહેવાલ- કરશન બામટા, આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here