જસદણ શહેર – પંથકમાં કોરોના નો કહેર યથાવત વધુ ૨૨ કોરોના ની ઝપટે…

0
102

આજરોજ જસદણ શહેર / તાલુકામાં ૧૧૨ અને વિંછીયા શહેર / તાલુકામાં ૪૩ વ્યક્તિઓ નો કોરોના રેપીડ ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેમા જસદણ શહેર ની ૬ મહિલા અને ૬ પુરૂષ નો તેમજ આટકોટ ૩ સાંણથલી ૧ રણજીતગઢ ૧ વિંછીયા ૨ રાજકોટ ૧ એમ કુલ ૨૦ વ્યક્તિઓનો કોરોના રેપીડ ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે

તેમજ RTPCR રાજકોટ લેબોરેટરી રિપોર્ટમાં જસદણના પુરૂષ અને અન્ય એક નો કોરોના રિપોર્ટ પોઝીટીવ…

જસદણ શહેર તેમજ પંથકમાં આજના દિવસના કુલ ૨૨ કોરોના રિપોર્ટ પોઝીટીવ…

વિનમ્રતા પૂર્વક અપીલ

જસદણ – શહેર તાલુકામાં જે રોકેટગતિ એ કોરોના વાઈરસ નું સંક્રમણ વધી રહ્યું છે તેને અટકાવવું ખૂબજ જરૂરી બન્યું છે તેવા સંજોગોમાં જસદણ – વિંછીયા વહીવટી તંત્ર – આરોગ્ય વિભાગ – પોલીસ વિભાગ તેમજ નગરપાલિકા તરફથી આપવામાં આવતી સૂચના નું પૂર્ણપણે પાલન કરી સાવચેતી રાખવા સૌ જાગૃત નાગરિકોને આત્મીય અપીલ…

અહેવાલ- કરશન બામટા, આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here