ગુજરાત માથે બે દિવસ ભારે, તોફાની પવન અને ગાજવીજ સાથે આ વિસ્તારોમાં ત્રાટકશે મેઘો

0
234
લો પ્રેશર સિસ્ટમની અસર ઉત્તર ગુજરાતમાં રહેશે. જેને કારણે મહેસાણા, પાટણ ,બનાસકાંઠામાં ધોધમાર વરસાદની સંભાવના છે. અહિં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે
 • અત્યાર સુધીમાં 132% વરસાદ નોંધાયો
 • વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી
 • આગામી બે દિવસ રાજ્યમાં વરસાદની આગાહી

વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી બે દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 132% વરસાદ નોંધાયો છે. 

લો પ્રેશર સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાત માથે આભ ફાટવાની આગાહી

 • CM રૂપાણી બોલ્યાં, પરેશભાઈ કહે છે 55 ટકા પ્રીમિયમ પ્રાઇવેટ કંપની લઈ જાય છે એટલે જ તો અમે…
 • ડિવિલિયર્સે નામ બદલીને પંત કરી દીધું તો વિરાટે પણ સિમરનજીત રાખ્યું, હકીકત જાણીને કરશો સલામ
 • કંગના જે ઈચ્છતી હતી તે કરવા હું કંફર્ટેબલ ન હતો અને એટલે જ મેં Manikarnika ફિલ્મ છોડી : સોનુ સૂદ

લો પ્રેશર સિસ્ટમની અસર ઉત્તર ગુજરાતમાં રહેશે. જેને કારણે મહેસાણા, પાટણ ,બનાસકાંઠામાં ધોધમાર વરસાદની સંભાવના છે. અહિં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 

ખે઼ડૂતો માટે ચિંતાનો વરસાદ છે

કયા કયા વિસ્તારમાં પડશે વરસાદ

 • અમદાવાદ, આણંદ, અરવલ્લીમાં વરસાદની આગાહી
 • દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર વરસાદની આગાહી
 • સાબરકાંઠા, પંચમહાલમાં વરસાદની આગાહી
 • અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી
 • ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદની આગાહી
 • ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here