અકસ્માતે કૂવામાં પડતાં પુત્રને બચાવવા જતાં પિતાપુત્ર ડૂબ્યા…
કૂવામાં પડેલ પુત્ર દર્શન ઉ.વ.8 અને પિતા હરેશભાઈ રવજીભાઈ કંડોલીયા નામના પિતાપુત્રનું મોત…

ગોંડલ નગરપાલિકા ફાયરબ્રિગેડે ઘટના સ્થળે દોડી જઈને કૂવામાંથી પિતાપુત્રના મૃતદેહ બહાર કાઢ્યાં…
મૃતકોના મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવાની હાથ ધરવામાં આવી તજવીજ…..