રાજકોટ- ભાવનગર આટકોટ હાઇવે ઉપર એલપીજીનું ખાલી ટેન્કર પલટી ખાઇ ગયું

0
157

આટકોટ-રાજકોટ ભાવનગર હાઇવે ઉપર બળધોઇ અને વિરનગર ગામ વચ્ચે એલપીજીનું ખાલી ટેન્કર (નં. જી.જે.૧ર બીવી ૩૧૮૬) પલટી ખાઇ ગયું હતું. જેમાં ડ્રાઇવરનો બચાવ થયો હતો. ખાલી હોવા થી મોટી, દુર્ઘટના અટકી હતી લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો

અહેવાલઃ કરશન બામટા, આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here