જસદણ તાલુકાના કોઠીગામે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કુપોષણ સામે કેમ લડવું તે બાબતે

0
93

એક નાટક નું આયોજન કરવામાં આવ્યું હતું બાળકો ની વૃદ્ધિ વિકાસ કઇ રીતે થાય. કઠોળ ના ફાયદા વિશે જણાયું નાટક ભજવી ને કુપોષણ સામે કેમ લડવું બહેનો ને તાલીમ આપવામાં આવી હતી. બાળકો વિશે જણાયું કે બાળકો ને મોબાઈલ આપવામાં આપણું બાળક નું નુકસાન છે માટે ઘર રહી ને તમે સાદી રમતો રમાડો સંતાકૂકડી લંગડી કબડ્ડી ખો ખો જેવી રમતો રમાડો એવી ટ્રેનિંગ આપવામાં આવી હતી કોઠીગામની બહેનોએ નાટક જોવા નો લાભ લીધો જેમાં ટ્રેનિંગ નાટક ભજવતા વિપુલભાઈ જમોડ રાહુલભાઈ જમોડ તેની સાથે સહયોગી રિલાયન્સ ફાઉન્ડેશન ના મેમ્બર અશોકભાઈ સરીયા લાખાવડ. કોઠીગામના આગેવાનો અમરશીભાઈ હાંડા ભરતભાઈ ગોવાણી કોઠીધામ ગ્રુપ સ્ટાફ અને ભાઈઓ નાટક જોવા નો લાભ લીધો હતો કુપોષણ સામે કેમ લડવું તે બાબતે એક નાટકરુપી ભજવતા બહેનોને સમજાય હતા

અહેવાલ- કરશન બામટા, આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here