Gujarat વિરનગર ગામે ગ્રામ પંચાયતને સેનેટાઈઝર કરવામાં આવી હતી By newsupdateadmin - September 23, 2020 0 108 Share on Facebook Tweet on Twitter વિરનગરમાં પણ કોરોના ના કેસો વધી રહ્યા છે ત્યારે ગ્રામ પંચાયતના સરપંચ સભ્ય દ્વારા ગ્રામ પંચાયતને સેનેટાઈઝર કરવામાં આવી હતી હાલમાં કોરોના ના કેસો વધી રહ્યા છે ત્યારે સાવચેતી રૂપે અહીં પંચાયતને આખી સેનેટાઈઝર કરવામાં આવી હતી અહેવાલ- કરશન બામટા, આટકોટ