ગોંડલ નગરપાલિકા ને હોમીંયોપેથિક દવા નું વિતરણ કરાયું

0
201

તા.5, ગોંડલ: કોરોના ના કહેર વચે પોતાની પરવાહ કરીયા વગર રાત દિવસ તડકો છાયો જોયા વગર કામ કરી રહેલ નગરપાલિકા ના સભ્યો તેમજ કર્મચારીઓ ને રોગ પ્રતિકારક શક્તિ વધારતી હોમીયોપેથિક દવા નું ડૉ. હિતેશ નિર્મળ દ્વારા વિતરણ કરવામાં આવ્યું.


નિર્મળ હોમીયોપેથિક ક્લિનિક ડૉ. હિતેશ નિર્મળ ગોંડલ નગરપાલિકા પ્રમુખ શ્રી અશોકભાઈ પીપડીયા તથા પૃથ્વીસિંહ જાડેજા ને જણાવ્યું કે ભારત સરકાર ના આયુસ મંત્રાલય ની સૂચના અનુસાર તૈયાર કરેલ રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરતી દવા તેઓ નગરપાલિકા ના સભ્યો તેમજ કર્મચારી ઓ ને વિતરણ કરવાની ઇચ્છા ધરાવે છે. જેથી ગોંડલ નગરપાલિકા ના પ્રમુખ શ્રી ની મંજૂરી મુજબ ગોંડલ નગરપાલિકા ખાતે પ્રમુખ શ્રી અશોકભાઈ પીપડીયા,


પૃથ્વીસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા તેમજ અન્ય ની હાજરી માં રોગ પ્રતિકારક શક્તિ વધારતી દવા નું વિતરણ કર્યુ.

(તસ્વીર: નરેન્દ્ર પટેલ- ગોંડલ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here