જસદણ શહેર – પંથકમાં કોરોના નો કહેર યથાવત વધુ ૨૧ કોરોના ની ઝપટે.

0
108

આજરોજ જસદણ શહેર / તાલુકામાં ૧૫૨ અને વિંછીયા શહેર / તાલુકામાં ૪૭ વ્યક્તિઓ નો કોરોના રેપીડ ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેમા જસદણ શહેર ની ૪ મહિલા અને ૧૦ પુરૂષ નો તેમજ આટકોટ ૩ કમળાપુર ૧ અને વિંછીયા ૧ એમ કુલ ૧૯ વ્યક્તિઓનો કોરોના રેપીડ ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે

તેમજ RTPCR રાજકોટ લેબોરેટરી રિપોર્ટમાં જસદણના ૧ પુરૂષ નો અને જીવાપરના ૧ પુરૂષ નો કોરોના રિપોર્ટ પોઝીટીવ…

જસદણ શહેર તેમજ પંથકમાં આજના દિવસના કુલ ૨૧ કોરોના રિપોર્ટ પોઝીટીવ…

વિનમ્રતા પૂર્વક અપીલ

*જસદણ – શહેર તાલુકામાં જે રોકેટગતિ એ કોરોના વાઈરસ નું સંક્રમણ વધી રહ્યું છે તેને અટકાવવું ખૂબજ જરૂરી બન્યું છે તેવા સંજોગોમાં જસદણ – વિંછીયા વહીવટી તંત્ર – આરોગ્ય વિભાગ – પોલીસ વિભાગ તેમજ નગરપાલિકા તરફથી આપવામાં આવતી સૂચના નું પૂર્ણપણે પાલન કરી સાવચેતી રાખવા સૌ જાગૃત નાગરિકોને આત્મીય અપી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here