ગોંડલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP દ્વારા જે વર્ષોથી લો કોલેજ તથા મહિલા કોલેજ પાસે જે સ્વચ્છતા ના રહેતી તે બાબતે ધારાસભ્ય ના પુત્ર જ્યોતિરઆદિત્યસિંહ જાડેજા ને તથા અને નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા ને રજૂઆત કરવામાં આવી કે જલ્દીથી જલ્દી આ કચરાનો નિકાલ કરવામાં આવે અને કોલેજ પાસે સ્વચ્છતા રહે જેથી વિદ્યાર્થી નું સ્વાસ્થ્ય જળવાય રહે તે બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું આ તકે નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા એ આ સમસ્યાનું જલ્દીથી જલ્દી નિવારણ આવશે તેની બાહેંધરી આપી હતી આ તકે ABVP અધ્યક્ષ રૂદ્રેશ્ભાઇ દવે તથા નગરમંત્રી તેજસભાઈ પાઠક અને બિરજુ ભાઈ હાજર રહ્યા હતા.