જેના લીધે ભવિષ્યમાં ખેડૂતોની સ્વતંત્રતા છીનવાય શકે છે અને ખેડૂતોની જમીન કોર્પોરેટ હાથમાં જતી રે તેવી પણ સંભાવના છે તો આ બાબતે આજ રોજ રાજકોટ શહેર કિસાન કોંગ્રેસના ચેરમેન નિલેશ વિરાણી,ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ પ્રવક્તા અતુલભાઈ કમાણી,રાજકોટ જીલ્લા કિસાન કોંગ્રેસ ચેરમેન ચેતનભાઈ ગઢીયા તેમજ સમરથકો અજીતભાઈ વાંક,ઠાકરશીભાઈ ગજેરા અને રામભાઈ આહિર દ્વારા રાજકોટ કલેક્ટર ના માધ્યમ દ્વારા રાષ્ટ્રપતિ મહોદય ને બિલ પરત કરવાની વિનંતી સાથે આવેદન પત્ર આપી સરકાર ના આ કિસાન વિરોધી બિલનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો
