ઊનાની કેનેડા બેંકનું એટીએમ છેલ્લા ઘણા સમયથી બંધ, ખાતાધારકોને પડતી મુશ્કેલીઓ

0
139

કેનેડા બેક નુ એટીએમ બન્યું શોભાના ગાંઠિયા સમાન કર્મચારીઓ કહે બે દિવસમાં સરૂ થઇ જશે પણ એટીએમ બંધ નુ બંધ જોવા મળ્યું

ઉના ના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ કેનેડા બેંક આવેલ છે લોકોને રોજ બરોજ બેંકમાં વ્યવહારો કરવા પડતા હોય કેનેડા બેંકના ખાતેદારોને તાલુકામાં પણ અસંખ્ય ખાતેદારો છે તેમાં વેપારી વર્ગ થી લઈને ખેડૂત અને મજૂર વર્ગના ખાતેદાર હોય છે ત્યારે આજના યુગમાં અને આધુનિક જમાનામાં સૌથી સરળ પૈસા ઉપાડવા માટે તે છે atm તેનાથી સરળ રીતે લોકો પોતાનો વ્યવહાર પૈસા ઉપાડ્યા જમા કરાવી શકે પેટીએમ મા પણ,

ઉની ની કેનેડા બેંક એટીએમ છેલ્લા ઘણા સમયથી બંધ હોવાના કારણે અહીં લોકોને જીવન જરૂરિયાત મુજબ પૈસા ઉપાડવા પડતા હોય છે વહેવારો કરવા પડતા હોય છે જ્યારે કેનેરા બેન્ક નું એટીએમ છેલ્લા કેટલા સમયથી બંધ હોવાના કારણે ગ્રાહકોને અવારનવાર મુશ્કેલી સર્જાઈ છે હવે જોવું રહ્યું કે ટી એમ ક્યારે ક્યારે ખુલશે અને ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ ક્યારે દુર થશે તેવા લોકોમાં પ્રશ્નો પ્રકારના છે.


અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here