આટકોટમાં કોરોનાથી એકનું મોત: શહેરી જનો ની ચિંતા વધી.

0
149

ભુરાભાઈ ઝાપડા રઘુનંદન ટ્રાવેલ્સ વાળા નું ગઈકાલે કોરોના ના કારણે મોત થતા નાના એવા આટકોટમાં સન્નાટો વ્યાપી ગયો હતો લોકોમાં ભય પ્રસરી ગયો હતો આટકોટમાં હાલમાં કોરોના ના કેસો પણ વધી રહ્યા છે ત્યારે લોકોએ પણ સાવચેતી સાથે સાવધાની રાખવી જોઈએ સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઈએ તાવ શરદી ઉધરસ તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંપર્ક કરવો અને તપાસ કરાવે જેથી આપને અને આપના પરિવારને બચાવી શકે જો કોરોના વધી જશે તો બચવાની શક્યતા પણ ઘટી જશે માટે દરેક લોકોને સાવચેતી રાખો અને સોશિયલ ડીસ્ટન રાખો મોઢે માસ્ક રાખો હાલમાં કોરોના ના કેસો વધી રહ્યા છે ત્યારે લોકો પણ કોરોના જાણે ભૂલી ગયા હોય તેમ માણસ વગર ફરી રહ્યા છે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તો લોકો ફરી એકવાર મોઢે માસ્ક રાખશે આરોગ્ય વિભાગના સિ કે રામે જણાવ્યું હતું કે ગઈકાલે કોરોના માં એક સાણથલી અનેક આટકોટમાં મોત થયું હતું જ્યારે હાલ આટકોટમાં ચાલી જેટલા કોરોના ના કેસ નોંધાઈ ચૂકયા છે ત્યારે લોકો હવે સાવચેત બની જાવ અને કોરોના થી બચવા તાવ શરદી જેવું જણાયા તો આરોગ્ય કેન્દ્ર મા તપાસ કરી જેથી કોરોના ને માત આપી પડશે મજાક નહિ ઉડાવો આપણે સાવધાન રહેશો તો કોરોના આપમેળે ચાલ્યો જશે.

અહેવાલ- કરશન બામટા, આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here