ગોંડલના મોવિયા ગામ પાસે કાર પૂલ નીચે ખાબકી.

0
655

પાણીમાં પડેલ કાર ચાલક અને તેમના પરિવાર મહામહેનતે કારની બહાર આવીને જીવ બચાવ્યો.

કારમાં 3 વર્ષની બાળકી હોવાની વિગતો મળતા ફાયર ટિમ અને ગ્રામજનો દ્વારા શોધખોળ શરૂ કરી હતી.

ગોંડલ ફાયર ગણતરી ની કલાકો માજ બાળકી નો મૃતદેહ શોધી કાઢ્યો.

બાળકી ના મૃતદેહ ને પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલે ખસેડાયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here