Gujarat જૂનાગઢમાં SOGએ પીસ્તોલ,રીવોલ્વર અને 41 કારતૂસ સાથે બે શખ્સોને ઝડપી લીધા By newsupdateadmin - September 28, 2020 0 150 Share on Facebook Tweet on Twitter ખામધ્રોળ રોડ પર નવી RTO કચેરી પાસેથી બન્ને શખ્સોને ઝડપી લેવાયાબાતમીના આધારે SOG પી.આઈ. એચ.આઈ. ભાટી, પી.એસ.આઈ જે.એમ.વાળા સહીતના સ્ટાફે વોચ ગોઠવી કાર્યવાહી કરી અન્ય ત્રણ શખ્સો વિરૂધ્ધ પણ ગુન્હો નોંધાયો અહેવાલ- હુસેન શાહ, જુનાગઢ