ઉપલેટામાં વોલીશન ફાઉન્ડેશન દ્વારા બુધવારે સ્ટીમ મશીનનું વિતરણ

0
115

ઉપલેટાની સામાજિક સંસ્થા વોલીશન ફાઉન્ડેશન દ્વારા ઉપલેટામા બુધવારેના રોજ સવારે ૯ વાગ્યાથી શહેરના બાપુના બાવલા ચોક ખાતે સામાન્ય લોકોને પરવળે તેવી નજીવી કિમતથી સ્ટીમ મશીનનુ વિતરણ કરવામાં આવશે આ સ્ટીમ મશીનથી હાલ જે મહામારી કોરોના ફેલાઈ રહ્યો છે તે ફેલતા કોરોના સામેની લડાઈ સામે લડવા અને ઈમ્યુનીટી પાવર વધારવા માટેની અકસીર ઈલાજ સાબિત થઈ રહ્યુ છે ત્યારે આ સ્ટીમ મશીનની મદદથી નાશ લેવામાં આવે છે અને કફ,શરદી,તાવ,માથાનો દુઃખાવો વગેરેમાં ખુબ ઉપયોગી સાબિત થાઈ છે આ વિતરણ કાયૅકમમાં વધુમાં વધુ લોકો લાભ લઈ અને આ કાયૅકમમા જોડાય તેવી વોલીશન ફાઉન્ડેશનના સદસ્યો વિનંતી કરે છે

અહેવાલ:- કાનભાઈ સુવા, ઉપલેટા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here