ભાવનગર શહેર માં કોગ્રેસ દ્વારા બોરતળાવ માં નવા નીર ના વધામણાં કરવામાં આવ્યા….ભાવનગર ના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી એ અમૂલ્ય ભેટ ભાવનગર શહેર ને આપી છે ,ફરવા માટે પણ જો સારું અને ઉત્તમ હોય તો તે બોરતળાવ છે ,ભાવનગર શહેર બોરતળાવ માં ફૂલ વરસાદ ને કારણે આજે બોરતળાવ ભરાતા ,આજે કોગ્રેસ સમિતિ દ્વારા બોરતળાવ ના વધામણાં કરવામાં આવ્યા હતા.જેમાં ભાવનગર શહેર કોગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી ,વિપક્ષ નેતા જયદીપસિંહ ગોહિલ તથા અનેક કોગ્રેસ ના કાર્યકરો જોડાયા હતા…..
અહેવાલ – કૌશિક વાજા, ભાવનગર