ઉના મા ટાવર ચોક થી લય બસ સ્ટેન્ડ સુધી ઉડે રોડ પર ઊડે છે ધૂળની ડમરીઓ ડમરીઓ ઉડતા અંધારપટ છવાઈ જતાં વાહનચાલકોને અકસ્માતનો ભય

0
90

ઉના શહેરની વાત કરીએ ત્યારે ટાવર ચોક થી બસ સ્ટેન્ડ ભારી ભરંકમ ટ્રકોપસાર થાય છે અને બાયપાસ ન હોવાને કારણે ટ્રકો બસ સ્ટેન્ડ થી ટાવર ચોક સુધી પસાર થતી હોય છે ત્યારે આ રોડની ની દશા અને દિશા બંને ખરાબ નેશનલ હાઈવે વાળા માત્ર ને માત્ર આશ્વાસન આપીને ચાલ્યા જાય તેના માટે અને અનેકો સમાજિક સંગઠનો દ્વારા રજૂઆતો કરવામાં આવી અને અને આંદોલન ચલાવવામાં આવ્યા પણ જેમનું તેમ જોવા મળે છે સાંભળ્યું છે કે આ રોડ મંજૂર થઈ ગયો છે પણ,હાલની પરિસ્થિતિની વાત કરે ત્યારે આ રોડ ઉપર મોટી મોટી ધુળની ડમરી ઉડે છે ડમરીઓ ઉડતા શહેરીજનો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકોને પણ શ્વાસમાં તકલીફ થઈ રહી છે અને જ્યારે ધૂળની ડમરીઓ ઊડતી હોય ત્યારે સમગ્ર રોડ ઉપર અંધારપટ છવાઈ જાય છે તેને લઈને લોકોને પણ તેમની આંખોમાં પણ ધુણજાતી હોય છે અને આંખોમાં પીડા થતી હોય છે વાહન ચાલકોને પણ આ ધુળની ડમરીઓ ઉડવાથી અકસ્માતનો ભય સતાવી રહ્યો છે આ ધૂળની
ડમરીઓ થી લોકો ક્યારે રાહત થસે તે જોવું રહ્યું તેવા લોકોમાં પ્રશ્નો ઉઠવા પામ્યા છે.

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here