લયોબોલો કનેક્ટિવિટી ના હોવાનો રેકડ સાયડ ગિરગઢડા સેવાસદન ને નામે થાય તો નવાઈ નહીં ?

0
100

આલે કનેક્ટિવિટી નો પણ રેકડ ? હા વાત અહીંયા થઈ રહીશે નવરચિત તાલુકો ગિરગઢડા ની ” સેવાસદન” અતિ આધુનિક બિલ્ડીંગ જેમાં કાય ન ઘટે ઘટે તો ? કનેક્ટિવિટી જ ઘટે ? ગિરગઢડા સેવાદસન માં જી- સ્વાન ની કનેક્ટિવિટી રહેતી જ નથી .56 ગામના લોકો સેવાસદન ઓફિસમાં અનેક કામોસર આવતા હોય છે પરંતુ આવનાર શ્રમિકો ને ધરમધકા ખાવા પડે છે અત્યારે ભરમોસમ હોય અને આખો દિવસ બગાડી ને શ્રમિકો આવતા હોય દિવસભર તપસ્યા કરે ધોમ તાપમાં લાઈનમાં ઉભા રહે આ બધીજ મહેનત પાણી માં જય કારણ કે જીસ્વાન ના દર્શન જ ન થાય તો લોકો કરે શુ ?


સરકાર દ્વારા 1.ઓક્ટોમ્બર થી મગફળી. અને ધોવાણ નું રજિસ્ટ્રેશન ની ઓનલાઈન પ્રક્રિયા ચાલુ થઇ જવા રહી છે. ત્યારે શ્રમિકો. અને જગતનો તાત તેમના ડોકયું મેન્ટ જેવાકે 7/12 ની નકલો કઢાવવા આવે છે તો ઘણા લોકો દૂર. દૂર થી દસ્તાવેજ ના કામમાટે આવેશે પરંતુ કનેક્ટિવિટી ના અભાવે કોઈજ કામ થતા નથી.


ગિરગઢડા મામલતદાર કોરડીયા દ્વારા અનેકો વાર લેખિતમાં રાજુવાતો.કરવામાં આવેલ છે. જો ગિરગઢડા મામલતદાર કોરડીયા ની રજુવાત ના લેટરો જોવામાં આવે તો ગિરગઢડા સેવા સદન નો કનેક્ટિવિટી ના હોવામાં ગુજરાત લેવલે પ્રથમ નંબર જ આવે તેમાં કોઈજ શંકા ને સ્થાન નથી.
સેવાસદન ના તમામ અધિકારીઓ અને સ્ટાફ રેગ્યુલર છે અને ચારા છે પણ ? શું કરે સિસ્ટમ પાસે લાચાર છે બે બર્સ છે

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here