ઇ – ગ્રામ વીસીઇના પ્રશ્નોનું નિરાકરણ ના આવતા કામગીરીનો બહિષ્કાર કરવા બાબત

0
95

ઉપરોકત બાબતે આપ સાહેબને જણાવવાનું કે ગુજરાત સરકારની ઇ – ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હેઠળ વીસીઇ છેલ્લા ૧૪ વર્ષથી વગર પગારે કૃમિશન પર કામ કરે છે , સરકારશ્રી દ્વારા વીસીઈના હિત માટે પગલા ભરવા જોઇએ પરંતુ વીસીઇના હીત માટે કોઇ પગલા ભરવામાં ના આવતા અને વીસીઇને કોઇ લાભ કે પગાર – ધોરણ બાબતે વિચારણા ના કરતા વીસીઇ મંડળ દ્વારા અવાર – નવાર રજુઆતો કરવા છતાં કોઇ નિરાકરણ કરવામાં આવેલ નથી. તો ગીર ગઢડા તાલુકા વીસીઇ મંડળ દ્વારા નીચેના કારણોસર કામગીરીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરેલ છે.

હાલમાં કોરોના મહામારીને કારણે વીસીઇ દ્વારા ખેડુતોના ધસારાના કારણે મગફળી રજીસ્ટ્રેશન , અને ૩૭૦૦ કરોડ સહાય પેકેજની એંટ્રી કરતા વીસીઇ કોરોનાગ્રસ્ત થવાની સંભાવના છે . અગાઉ પીએમક્રિશાન , કૃષી સાય , જન્મ – મરણ . વિ . એંટ્રી કરેલ હોય ૨ વર્ષ જેટલો સમય થયો તેમતા હજુ સુધી ચુકવણુ કરવામાં આવેલ નથી .

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here