ગીર ગઢડા તાલુકાના અને ગીર નજીકના ગામોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ.

0
125

ભારે પવન સાથે વરસાદ.

ગીર ગઢડા તાલુકાના ધોકડવા, બેડીયા, નગડીયા, ઉગલા, અંબાડા, જસાધાર, પડા પાદર સહિતના ગામોમાં વરસાદ.

ધોધમાર વરસાદ થી ખેડૂતોમાં ચિંતા.

ખેડૂતોના ખેતરમાં મગફળી સહિતના તૈયાર પાક પલળી ગયા.

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here