આઈ.પી.એલ. લાઇવ ક્રિકેટ મેચ પર જુગાર રમાડતા બે ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ભકિતનગર પોલીસ

0
159

આરોપી : પાર્થ સોઢા, ધર્મેશભાઈ ઉનડકટ

કબજે કરેલ મુદ્દામાલ: મોબાઇલ ફોન નંગ-૨ કી.રૂ૫,૫૦૦ તથા રોકડા રૂ.૪,૮૦૦ મળી કુલ કી.રૂ.૧૦,૩૦૦નો મુદ્દામાલ કામગીરી કરનાર અધિકારીઃ પો.ઇન્સ. જે.ડી.ઝાલા, પો.સબ ઇન્સ. જે.બી.પટેલ, એ.એસ.આઇ. ફીરોજભાઇ શેખ, પો.હેડ.કોન્સ. રણજીતસિંહ પઢારીયા, મનરૂપગીરી ગોસ્વામી, સલીમભાઇ મકરાણી,પો.કોન્સ. વાલજીભાઇ જાડા, ભાવેશભાઈ મકવાણા, મનિષભાઇ શિરોડીયા, દિવ્યરાજસિંહ ઝાલા, રાજેશભાઇ ગઢવી, રણજીતસિંહ જાડેજા, મેસુરભાઇ કુંભારવાડા

અહેવાલ- દિલીપ પટેલ, રાજકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here