તાજેતરમાં ચાલી IPL T-20 ક્રિકેટ ટુર્નામેન્ટના લાઇવ મેચ ઉપર પૈસાની હારજીતનો રનફેર અંગે સટ્ટો રમતા એક ઈસમને પકડી પાડતી “બી” ડીવીઝન પોલીસ

0
123

આરોપી : દિલીપભાઇ દેવજીભાઇ મકાતી


કલ્પે કરેલ મુદ્દામાલ : સેમસંગ કંપનીનો સ્માર્ટ મોબાઇલ ફોન કિ.રૂ. ૧૦,૦૦૦/- કબજે કરેલ છે.
કામગીરી કરનાર અધિકારીઃ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.સુરા, એ.એસ.આઈ. વિરમભાઇ ધગલ, સલીમભાઇ માડમ, પો.હેડ કોન્સ અજયભાઇ બસીયા, મનોજભાઈ મકવાણા, પો.કોન્સ જયદીપભાઇ બોરાણા, પરેશભાઇ સોઢીયા, સંજયભાઈ મિયાત્રા, હર્મેદ્રભાઇ વાધીયા, સિરાજભાઈ
ચાનીયા, મીતેશભાઇ આડેસરા, મનોજભાઇ ગઢવી, ચાપરાજભાઈખવડ

અહેવાલ- દિલીપ પટેલ, રાજકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here