યુકે સેવા સમિતિ ના આર્થિક સહયોગ થી જૂનાગઢ ના ભિક્ષુકગૃહ ખાતે 1એક માસ ચાલે તેટલું રાશન નું વિતરણ કરવામાં આવેલ હતું.

0
120

યુકે સેવા સમિતિ ના સંયોજક કિશોરભાઈ વાઢીયા એ આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવેલ કાર્યક્રમ માં યુકે સેવા સમિતિ જૂનાગઢ સંયોજક યતીન ભાઈ કારિયા, લાવકુશ ગ્રુપ ના સંયોજક વિજય ભાઈ ખખખર, પત્રકાર સંજીવ ભાઈ મહેતા, રઘુવીર સેના પ્રમુખ ગીરીશભાઈ આડતીયા, જયેશ ભાઈ ખખખર મનીષભાઈ સાગલની ખાસ ઉપસ્થીત રહેલ.


આ પ્રસંગે શ્રી યતીનભાઈ કારિયા એ જણાવેલ કે યુકે સેવા સમિતિ દ્વારા લોકડાઉન થી શરૂ કરેલ વિવિધ સહાય હજુ પણ ચાલુ રાખેલ છે અને વતન પ્રત્યે નું ઋણ ચુકાવતા રહે છે. શ્રી વિજયભાઈ ખખખર એ જણાવેલ કે આ પ્રકાર ની સેવા થી વડીલો ના આશીર્વાદ પણ મળે અને સહાય પણ મળે છે. સંજીવભાઈ મહેતા એ ભિક્ષુકગૃહ ના સુંદર સંચાલન બદલ અભિનંદન પાઠવેલ

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here