જસદણ શહેર – પંથકમાં કોરોના નો કહેર યથાવત વધુ ૨૧ કોરોના ની ઝપટે.

0
130

આજરોજ જસદણ શહેર / તાલુકામાં ૧૦૮ અને વિંછીયા શહેર / તાલુકામાં ૧૬ વ્યક્તિઓ નો કોરોના રેપીડ ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેમા જસદણ શહેર ની ૧ મહિલા અને ૧૧ પુરૂષ નો તેમજ જંગવડ ૨ ભાડલા ૨ આટકોટ ૧ વિંછીયા ૧ રાજકોટ ૧ એમ કુલ ૧૯ વ્યક્તિઓનો કોરોના રેપીડ ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે

તેમજ RTPCR રાજકોટ લેબોરેટરી રિપોર્ટમાં જસદણ શહેરની ૧ મહિલા અને વિંછીયા ના ૧ નો કોરોના રિપોર્ટ પોઝીટીવ…

જસદણ શહેર તેમજ પંથકમાં આજના દિવસના કુલ ૨૧ કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ…

અહેવાલ- કરશન બામટા, આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here