જસદણ શહેરમાં જુના માર્કેટિંગ યાર્ડ ખાતે આજે મગફળી નું એડવાન્સ રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે

0
94

આ તકે વિશાળ સંખ્યામાં આવેલ ખેડૂતોને કોઈ હાલાકી ભોગવવી ન પડે અને સોશ્યલ distance નું પણ પાલન થાય એ રીતે પ્રાંત ગલ્ચર , મામલતદાર ઝાલા, નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રુપારેલીયા, ઉપ પ્રમુખ દીપ ભાઈ ગીડા, પૂર્વ પ્રમુખ જીગ્નેશભાઈ હિરપરા, નીતિનભાઈ ચોહલીયા, નરેશભાઈ ચોહલિયા,રાજાભાઈ કુંભાણી, જીતેન્દ્રભાઈ છાયાણી, નાયબ મામલતદાર શ્રી ચાવડા ઝાલા તેમજ કર્મચારીગણ વગેરે અધિકારી તેમજ પદાધિકારીઓએ ખેડૂતોને ફોર્મ વિતરણ કરાવી કોઈ પણ ખેડૂતને તકલીફ ન પડે અને શાંતિથી રજીસ્ટ્રેશન થાય તેવી વ્યવસ્થા ગોઠવી અને ખેડૂતો નું રજીસ્ટ્રેશન શાંતિ પૂર્ણ થાય એવી વ્યવસ્થા ગોઠવી હતી

અહેવાલ- કરશન બામટા, આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here