જસદણ શહેર – પંથકમાં કોરોના નો કહેર યથાવત વધુ ૧૩ કોરોના ની ઝપટે.

0
126

આજરોજ જસદણ શહેર / તાલુકામાં ૧૦૨ અને વિંછીયા શહેર / તાલુકામાં ૬૬ વ્યક્તિઓ નો કોરોના રેપીડ ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેમા જસદણ શહેર ની ૪ મહિલા અને ૫ પુરૂષ નો તેમજ રાજકોટ ની ૧ મહિલા એમ કુલ ૧૦ વ્યક્તિઓનો કોરોના રેપીડ ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે

તેમજ RTPCR રાજકોટ લેબોરેટરી રિપોર્ટમાં જસદણ શહેરના ૧ પુરૂષ તેમજ કલોરાણા ના ૧ પુરૂષ અને રાજકોટ ના ૧ પુરૂષ નો કોરોના રિપોર્ટ પોઝીટીવ…

જસદણ શહેર તેમજ પંથકમાં આજના દિવસના કુલ ૧૩ કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ…

વિનમ્રતા પૂર્વક અપીલ

જસદણ – શહેર તાલુકામાં જે રોકેટગતિ એ કોરોના વાઈરસ નું સંક્રમણ વધી રહ્યું છે તેને અટકાવવું ખૂબજ જરૂ

અહેવાલ- કરશન બામટા, આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here