આટકોટ: મહાત્મા ગાંધીજીની ૧૫૧મી જન્મ જયંતી ઉપક્રમે સ્વચ્છ ભારત અભિયાન અને સહી પોષણ દેશ રોશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું

0
145

આટકોટ: આજ રોજ કનેસરા ગામ તા. જસદણમાં કન્યાશાળા ખાતે મહાત્મા ગાંધીજીની ૧૫૧મી જન્મ જયંતી ઉપક્રમે સ્વચ્છ ભારત અભિયાન અને સહી પોષણ દેશ રોશન કાર્યક્રમનું આયોજન કરવામાં જેમાં કનેસરા પી.એચ.સી. તેમજ સરકારી આયુર્વેદ ડિસ્પેંસરી કનેસરાંના મેડિકલ ઓફિસર દ્વારા હાજર બાળકો, કિશોરી બહેનો અને મહિલાઓ તેમજ શાળાના સ્ટાફ સમક્ષ સ્વચ્છતા અને બાળકો, કિશોરીઓ, ગર્ભિણી અને સ્તનપાન કરાવતી મહિલાઓમાં પોષણક્ષમ આહાર અને વિહાર માટે જરૂરી માર્ગદર્શન કરવામાં આવ્યું જેમાં આશા બહેનો, સુપર વાઇઝર, આંગણવાડી બહેનો તેમજ  કનેસરાં ગામના સરપંચશ્રી અને અન્ય સભ્યો સક્રિય રીતે હાજર રહ્યા હતા. 

અહેવાલ- કરશન બામટા, આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here