જસદણ: જન્મજયંતિ ની અનોખી ઉજવણી

0
48

આજરોજ મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે આરોગ્ય વિભાગ વિભાગમાં ફરજ બજાવતા મોહિતભાઇ દેસાણી ના જન્મદિવસે દેસાણી એજ્યુકેશન એન્ડ ટ્રસ્ટ જસદણ અને આરોગ્ય વિભાગ ના સહયોગ થી ૨ ઓકટોબર ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રી જી ની જન્મ જયંતિ નિમિતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં જસદણ શહેરના કોરોના પોઝિટિવ દર્દી ને હોમ આઇસોલેન મા રાખવામા આવેલ છે તે ઘર ની મુલાકાત કરી ઘરના તમામ સભ્યો ને મલ્ટી વીટામીન B Complex અને vitamin – C ની ગોળી નું ટ્રસ્ટ તરફથી વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું જેમાં દેસાણી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ ના માર્ગદર્શક ભુપેન્દ્રભાઈ દેસાણી તેમજ અર્બન હેલ્થ ઓફિસર ડો. અફજલ ખોખર અને અન્ય સ્ટાફ હાજર રહયો હતો.

આજરોજ મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે આરોગ્ય વિભાગ વિભાગમાં ફરજ બજાવતા મોહિતભાઇ દેસાણી ના જન્મદિવસે શ્રી દેસાણી એજ્યુકેશન એન્ડ ટ્રસ્ટ જસદણ અને આરોગ્ય વિભાગ ના સહયોગ થી ૨ ઓકટોબર ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રી જી ની જન્મ જયંતિ નિમિતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં જસદણ શહેરના કોરોના પોઝિટિવ દર્દી ને હોમ આઇસોલેન મા રાખવામા આવેલ છે તે ઘર ની મુલાકાત કરી ઘરના તમામ સભ્યો ને મલ્ટી વીટામીન B Complex અને vitamin – C ની ગોળી નું ટ્રસ્ટ તરફથી વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું જેમાં શ્રી દેસાણી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ ના માર્ગદર્શક શ્રી ભુપેન્દ્રભાઈ દેસાણી તેમજ અર્બન હેલ્થ ઓફિસર ડો. અફજલ ખોખર સાહેબ અને અન્ય સ્ટાફ હાજર રહયો હતો.

અહેવાલ- કરશન બામટા, આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here