જુનાગઢ: ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ડાબેરી સંગઠ દ્વારા પ્રતિમા ને સુતરની માળા પહેરાવાય

0
98

જુનાગઢ મહાત્મા ગાંધીજી ની ૧૫૧ મી જન્મ જયંતિ નિમિત્તે ડાબેરી જન સંગઠનો દ્વારા જુનાગઢ ગાંધી ચોક સ્થિત મહાત્મા ગાંધીજી ની પ્રતિમા ને સુતર ની માળા પહેરાવી અને ગાંધીજી જન્મ જયંતિ અમર રહો.કોમી એકતા અમર રહો. ગોડસેવાદી મુદાબાદૅ ના સુત્રોચ્ચાર કરવામાં આવેલ આ પ્રસંગે ડાબેરી જન સંગઠનો ના બટુકભાઈ મકવાણા.જીસાન હાલેપૌત્રા એડવોકેટ.અસવિનભાઇ ઝાલા.રમેશભાઈ બાવળિયા.અસવિનભાઇ લખલાણી.સોહિલભાઇ સિદીકી.અરવિંદભાઈ ઝાલા.રામસિંહ રાજપુત.પ્રફુલભાઇ અસૈરા.રીયાઝભાઇ નાગોરી એડવોકેટ.વિજયભાઈ દરાણી.વગેરે હાજર રહ્યા હતા

અહેવાલ- હુસેન શાહ, જૂનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here