આટકોટ ગોંડલ રોડ પર ખારચીયા નજીક એક અલ્ટો કાર અચાનક ભડભડ સળગી ઉઠી હતી

0
133

આટકોટ ગોંડલ રોડ પર ખારચીયા નજીક એક અલ્ટો કાર અચાનક ભડભડ સળગી ઉઠી હતી જોકે ચાલક બહાર નીકળી ગયા હોવા થી બચી ગયા હતા વીગતો અનુસાર આટકોટ ગોંડલ રોડ ખારચીયા પાસે એક અલટો કાર અચાનક આગ લાગી હતી સમય , ચૂકતા બહાર નીકળી જતા મોટી દુર્ઘટના હાથે અટકી હતી અલટો કાર બળીને ખાખ થઈ ગઈ હતી આજુબાજુવાળા વાડી વિસ્તારના લોકો પાણી લઈને દોડી ગયા હતા પણ અલ્ટો કાર બળીને ભસ્મીભૂત થઇ ગઇ હતી ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા વિગત અનુસાર દડવા ગામના ભાવેશભાઈ રાઠોડની અલટો કાર હોવાની જાણવા મળ્યું છે જેણે દોઢ લાખ ની નુકસાનની આટકોટ પોલીસમાં જાણ કરી હતી.

અહેવાલ- કરશન બામટા, આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here