જુનાગઢ : મામલતદાર કચેરી ખાતે દલીત અધિકાર મંચ દ્વારા ઉગ્ર સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો

0
103

જુનાગઢ સૌના સહિયારા પ્રયાસે અને યુવા કાર્યકર રેહાન બાબી ની યથાર્થ મહેનત અને જુનાગઢ ની લાગણી અને માગણીને ધ્યાને લઇ અને જગત પ્રખ્યાત એવા મહાબત મકબરા તેમજ તાજમહેલ સમાન બાઉદીન મકબરાની જે રિસ્ટોરેશન ની કામગીરી શરૂ થઇ છે તે સંદભે બાબી પરિવારની કમિટી નવનિયુક્ત સભ્યો તેમજ પ્રમુખ,ઉપ્રમુખ અને મહામંત્રીએ મકબરાની રૂબરૂ મુલાકાત લઇ અને કામગીરીનું નિરીક્ષણ કરી આગામી કામગીરી વિશે ચર્ચા-વિચારણા કરી કોન્ટ્રાક ના હોદ્દેદાર રામભાઈ ને પુષ્પગુંજ આપી તેમનું અને સરકાર નું તેમજ જૂનાગઢના સમગ્ર તંત્ર નું આભાર વ્યક્ત કરું હતુ

અહેવાલ- હુસેન શાહ, જુનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here