આટકોટ દલીત સમાજ દ્વારા હાથરસ ની ઘટનાને વખોડી પીડિતાને ન્યાય આપવાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તાજેતરમાં જ યુપીમાં હાથરસ માં બનેલી ઘટનાને જે રુવાડા ઉભા કરી દે તથા માનવજાત માટે શરમજનક ઘટના છે ત્યારે આટકોટ જસદણ તાલુકાના દલીત સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જીતુભાઈ દાફડા ડાયાભાઈ દાફડા જયેશભાઈ ઝીણાભાઈ પરમાર જસદણ તાલુકાના દલીત સમાજ આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

અહેવાલ- કરશન બામટા, આટકોટ