જસદણ શહેર – પંથકમાં કોરોના નો કહેર યથાવત વધુ ૨૦ કોરોના ની ઝપટે.

0
108

આજરોજ જસદણ શહેર / તાલુકામાં ૧૦૩ અને વિંછીયા શહેર / તાલુકામાં ૫૨ વ્યક્તિઓ નો કોરોના રેપીડ ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેમા જસદણ શહેર ની ૬ મહિલા અને ૯ પુરૂષ નો તેમજ લીલાપુર ૨ અને વિંછીયા ૨ એમ કુલ ૧૯ વ્યક્તિઓનો કોરોના રેપીડ ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે

તેમજ RTPCR રાજકોટ લેબોરેટરી રિપોર્ટમાં જસદણ શહેરના ૧ પુરૂષ નો કોરોના રિપોર્ટ પોઝીટીવ…

જસદણ શહેર તેમજ પંથકમાં આજના દિવસના કુલ ૨૦ કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here